
1900
Hardcover
More than 1000 Pages
Katibandh 3 Book Set
Historical Fiction Books
Ashwini Bhatt
1
Thriller & Mystery
Sarthak
Gujarati
India
Name : Katibandh 3 Book Set
Author : Ashwini Bhatt
Book Format : Hardcover
Genre : Thriller & Mystery
Language : Gujarati
Pages : More than 1000 Pages
Publish Year : 1900
Publisher : Sarthak
Sub Genre : Historical Fiction Books
કટિબંધ ( ભાગ ૧-૨-૩ )અશ્વિની ભટ્ટ (નવલકથા) નવલકથાના વિષયની શોધમાં નીકળેલી એક લેખિકા જયારે અનાયાસ જ જીવંત અને મૃત્યુ પામેલા પાત્રોના ભૂતકાળ અને વર્તમાનની કશ્મકશમાં આવી પડે છે ત્યારે રચાય છે એક સનસનીખેજ ગાથા... ત્રણ ભાગમાં વહેંચાયેલી આ કથામાં રાણી પ્રેમલતાની કરુણાંતિકા છે. એક લોહિયાળ લૂંટ અને ચોરીની કથા છે. એક તિલસ્મી કટિબંધની સ્ત્રીસહજ લોભામણી ખોજ છે. એક સામયિકના તંત્રી માટેનો જીવંત અખબારી અહેવાલ છે. ત્રણ પેઢીના સમયગાળાને આવરી લેતી આ નવલકથામાં પાને પાને નીપજે છે અનિવાર્ય ઉત્કંઠા..
Country of Origin : India
More Information